ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો અનોખો ઐતિહાસિક રેકોર્ડ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો અનોખો ઐતિહાસિક રેકોર્ડ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો અનોખો ઐતિહાસિક રેકોર્ડ

Blog Article

ભારતના જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ICC મેન્સ ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં અનોખો ઇતિહાસ રચ્યો છે. તેઓ સતત 1151 દિવસ (9 માર્ચ, 2022થી) નંબર 1 ઓલરાઉન્ડર તરીકે ટોચ પર રહ્યા હતા, જે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી લાંબો સમયગાળો છે.

Report this page